
Mexico and South Korea have won their opening matches in the World Cup.
મેક્સિકો તથા કોરિયા રીપબ્લિકે વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ રવિવારે તુર્કીયે સામે ટકરાઇને વર્લ્ડ કર 2026માં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ફિફા વર્લ્ડ કપ 2026™ ની તમામ 104 મેચોને SBS ON Demand પર લાઇવ અને મફત સ્ટ્રીમ કરો, જેમાં સંપૂર્ણ રિપ્લે, મીની મેચ અને હાઇલાઇટ્સ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉપલબ્ધ છે. https://www.sbs.com.au/ondemand/fifa-world-cup-2026 SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો. SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો. SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો. તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે. Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm
Organizations: SBS
Places: મેક્સિકો, કોરિયા રીપબ્લિક, ઓસ્ટ્રેલિયા, તુર્કી, SBS South Asian, SBS Audio, SBS Spice, SBS On Demand
Explore listener stats, chart rankings, contacts and more on the SBS Gujarati - SBS ગુજરાતી podcast page.