
Insights from recent episode analysis
Audience Interest
Podcast Focus
Publishing Consistency
Platform Reach
Insights are generated by CastFox AI using publicly available data, episode content, and proprietary models.
Total monthly reach
Estimated from 3 chart positions in 3 markets.
By chart position
- 🇦🇺AU · Hinduism#8630K to 100K
- 🇨🇦CA · Hinduism#9530K to 100K
- 🇺🇸US · Hinduism#1465K to 30K
- Per-Episode Audience
Est. listeners per new episode within ~30 days
20K to 69K🎙 Daily cadence·473 episodes·Last published 4d ago - Monthly Reach
Unique listeners across all episodes (30 days)
65K to 230K🇦🇺43%🇨🇦43%🇺🇸13% - Active Followers
Loyal subscribers who consistently listen
26K to 92K
Market Insights
Platform Distribution
Reach across major podcast platforms, updated hourly
Total Followers
—
Total Plays
—
Total Reviews
—
* Data sourced directly from platform APIs and aggregated hourly across all major podcast directories.
On the show
Recent episodes
Devi Bhagvat Skandh 5 Adhyay 24 (અહંકાર અને કામવાસનાનો ભ્રમ!)
Jun 21, 2026
Unknown duration
Devi Bhagvat Skandh 5 Adhyay 23 (દેવીની અદભુત રણનીતિ અને શુમ્ભનો અહંકાર!)
Jun 14, 2026
Unknown duration
Devi Bhagvat Skandh 5 Adhyay 22 (જ્યારે દેવતાઓની શક્તિઓ નિષ્ફળ ગઈ!)
Jun 7, 2026
Unknown duration
Devi Bhagvat Skandh 5 Adhyay 21 (અમરતાનું વરદાન અને અસૂરોની સૌથી મોટી ભૂલ!)
May 31, 2026
Unknown duration
Devi Bhagvat Skandh 5 Adhyay 20 (અહંકારના અંત પછી શું?)
May 24, 2026
Unknown duration
Social Links & Contact
Official channels & resources
Official Website
Login
RSS Feed
Login
| Date | Episode | Description | Length | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 6/21/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 24 (અહંકાર અને કામવાસનાનો ભ્રમ!) | જ્યારે વિનાશ નજીક હોય, ત્યારે માણસની બુદ્ધિ કેવી ભ્રમિત થઈ જાય છે? 😱 ૬૦,૦૦૦ ની સેના લઈને આવેલો રાક્ષસ ધૂમ્રલોચન દેવી સાથે યુદ્ધ કરવાને બદલે તેમને 'રોમાન્સ' ના પાઠ શા માટે ભણાવવા લાગ્યો? આધુનિક સાયકોલોજી, 'ગેસલાઇટિંગ' અને દેવીના મૌનની આ અત્યંત રોમાંચક કથા સાંભળવા અત્યારે જ 🎧 Subscribe કરો! | — | ||||||
| 6/14/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 23 (દેવીની અદભુત રણનીતિ અને શુમ્ભનો અહંકાર!) | જ્યારે રાક્ષસો સ્વર્ગ પર કબ્જો કરે છે, ત્યારે દેવી તેમને મારવા માટે સીધું શસ્ત્ર કેમ નથી ઉઠાવતા? 😱 જાણો કેવી રીતે પાર્વતીજીના શરીરમાંથી 'કૌશિકી' અને 'કાલિકા' પ્રગટ થયાં અને દેવીએ શુમ્ભના દૂત સામે લગ્નની કઈ ખતરનાક શરત મૂકી! સુંદરતા અને સાયકોલોજીના આ માસ્ટરસ્ટ્રોકને સમજવા માટે અત્યારે જ 🎧 Subscribe કરો! | — | ||||||
| 6/7/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 22 (જ્યારે દેવતાઓની શક્તિઓ નિષ્ફળ ગઈ!) | શું જ્યોતિષ, તંત્ર કે મંત્રો ખરેખર ભાગ્ય બદલી શકે છે? 😱 જ્યારે શુમ્ભ-નિશુમ્ભના આતંકથી ૧૦૦૦ વર્ષ સુધી દેવતાઓ ગુફાઓમાં છુપાયા હતા, ત્યારે ગુરુ બૃહસ્પતિએ તેમને કયું પરમ રહસ્ય જણાવ્યું? જાણો એ સ્તુતિ વિશે જેણે સાક્ષાત્ બ્રહ્માંડની માતાને હિમાલયમાં પ્રગટ થવા મજબૂર કર્યા. આ અદભુત જ્ઞાન માટે અત્યારે જ 🎧 Subscribe કરો! | — | ||||||
| 5/31/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 21 (અમરતાનું વરદાન અને અસૂરોની સૌથી મોટી ભૂલ!) | શું તમારો 'ઓવર-કોન્ફિડન્સ' જ તમારો સૌથી મોટો શત્રુ છે? 😱 જુઓ કેવી રીતે શુમ્ભ અને નિશુમ્ભ નામના અસુરોએ બ્રહ્મા પાસે વરદાન તો માંગ્યું, પણ સ્ત્રીઓનું અપમાન કરીને પોતાના જ મોતની સહી કરી દીધી! સ્વર્ગ પર આક્રમણ અને રક્તબીજ જેવા ખતરનાક યોદ્ધાઓની એન્ટ્રી જોવા માટે અત્યારે જ 🎧 Subscribe કરો | — | ||||||
| 5/24/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 20 (અહંકારના અંત પછી શું?) | મહિષાસુરના ભયંકર યુદ્ધ અને તેના વધ પછી પૃથ્વી પર શું થયું? 🌍 દેવી અદ્રશ્ય થઈને ક્યાં ગયાં અને આ 'મણિદ્વીપ' નું રહસ્ય શું છે? જાણો કેવી રીતે આપણા મનની અંદર છુપાયેલા અહંકારનો નાશ થતાં જ એક 'પરફેક્ટ દુનિયા' (Utopia) નું સર્જન થાય છે. આત્માને પરમ શાંતિ આપતો આ એપિસોડ સાંભળવા અત્યારે જ 🎧 Subscribe કરો! | — | ||||||
| 5/17/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 19 (દેવતાઓનું પરમ રહસ્ય: કોણ છે સૌથી શક્તિશાળી?) | જો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જ બ્રહ્માંડ ચલાવે છે, તો તેમને આ શક્તિ કોણ આપે છે? મહિષાસુરને મારવા પાછળ દેવીનો ક્રોધ નહીં, પણ એક માતાનો ડીપ પ્રેમ છુપાયેલો હતો—કેવી રીતે? જાણો આ એપિસોડમાં જ્યાં દેવતાઓ ખુદ પોતાના શ્રાપો અને મર્યાદાઓનો સ્વીકાર કરે છે. તમારા અંદરના 'શક્તિ' તત્વને જગાડવા અને સાચા જ્ઞાનને પામવા માટે અત્યારે જ Subscribe કરો! | — | ||||||
| 5/10/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 18 (મહિષાસુર વધ: છુપા અહંકારનો અંત!) | શું તમે જાણો છો કે માર્કંડેય પુરાણ અને દેવી ભાગવતમાં મહિષાસુરના વધની કથા કેમ અલગ છે? 🤯 દેવીએ મહિષાસુરનો વધ કરતા પહેલાં મદિરાપાન શા માટે કર્યું અને આ બહુરૂપી અસુર આપણા આધુનિક મનોવિજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલો છે? જાણવા માટે જુઓ આ રૂંવાડા ઉભા કરી દેતો એપિસોડ અને તમારા અંદર છુપાયેલા અહંકારને હરાવવાની કળા શીખો! અત્યારે જ 🎧 Subscribe કરો! | — | ||||||
| 5/3/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 17 (લગ્નનો ઇનકાર: મંદોદરીની કથા! | The Princess Who Refused to Marry) | શું લગ્ન ન કરવા એ સ્ત્રીનો સ્વતંત્ર અધિકાર છે? 😱 આજથી હજારો વર્ષો પહેલાં દેવી ભાગવત પુરાણમાં વર્ણવેલી મંદોદરીની આ કથા આજના ફેમિનિઝમને પણ વિચારતા કરી દે તેવી છે! જાણો શા માટે મહિષાસુર યુદ્ધના મેદાનમાં દેવીને આ વાર્તા સંભળાવી રહ્યો છે. અહંકાર અને સાયકોલોજીના આ અદભુત સંગ્રામને સમજવા અત્યારે જ Subscribe કરો!#DeviBhagvat #MarmNiVaat #GujaratiPodcast #Mandodari #FeminismInPuranas #AncientWisdom #Mahishasura #Psychology #SpiritualGrowth #SanatanDharma | — | ||||||
| 4/26/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 16 (સુંદરતા પાછળનો છળ: મહિષાસુરનો વેશપલટો) | જ્યારે રાક્ષસ 'કામદેવ' બનીને આવે ત્યારે શું કરવું? 😱 આજના રોમાંચક એપિસોડમાં જુઓ મહિષાસુર અને દેવી વચ્ચેનો ગૂઢ સંવાદ અને જાણો સ્રીને 'લોખંડની બેડી' કેમ કહેવામાં આવી છે. આધ્યાત્મિક રહસ્યો અને મનોવૈજ્ઞાનિક યુદ્ધની આ કથા અત્યારે જ જુઓ! #DeviBhagvat #MarmNiVaat #GujaratiPodcast #Mahishasura #Psychology #SpiritualGrowth #AncientWisdom #Shakti #Maya #VictoryOfTruth | — | ||||||
| 4/19/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 15 (તર્ક વિરુદ્ધ શક્તિ: અસિલૌમા અને બિડાલનો અંત) | શું જ્ઞાન તમને કાળથી બચાવી શકે? 😱 આજના રોમાંચક એપિસોડમાં જુઓ કેવી રીતે મહિષાસુરના સૌથી બુદ્ધિશાળી મંત્રીઓએ દેવીને ફિલોસોફીના પાઠ ભણાવ્યા અને બદલામાં મા શક્તિએ તેમને કેવો રૌદ્ર જવાબ આપ્યો. ખોટી વફાદારીનું ભયાનક પરિણામ જાણવા અત્યારે જ Subscribe કરો!#MarmNiVaat #DeviBhagvat #Mahishasura | — | ||||||
Want analysis for the episodes below?Free for Pro Submit a request, we'll have your selected episodes analyzed within an hour. Free, at no cost to you, for Pro users. | |||||||||
| 4/12/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 14 (સિંહગર્જના અને રણચંડીનો પ્રકોપ: સેનાપતિ ચિક્ષુરનો અંત!) | જ્યારે સેનાપતિ ચિક્ષુરે દેવીને 'અબળા' કહીને મજાક ઉડાવી, ત્યારે રણમેદાનમાં શું થયું? 😱 જુઓ કેવી રીતે મા જગદંબાએ ચિક્ષુર અને તામ્ર જેવા મહાબળવાન દૈત્યોનો ગર્વ ચકનાચૂર કર્યો. અહંકારના વિનાશની આ ભયાનક કથા અને આધ્યાત્મિક રહસ્યો જાણવા અત્યારે જ Subscribe કરો!#MarmNiVaat #DeviBhagvat #Mahalakshmi #Mahishasura #AncientWisdom #SpiritualWarfare #ChikshurVadh #Shakti #VictoryOfTruth #SanatanDharma #GujaratiPodcast | — | ||||||
| 4/5/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 13 (અહંકારનો રૌદ્ર અંત: બાષ્કલ અને દુર્મુખનો વધ) | જ્યારે અહંકાર હદ વટાવે છે, ત્યારે સાક્ષાત્ કાળ પ્રગટે છે! 😱 આજના આ રોમાંચક એપિસોડમાં જુઓ દેવી અને મહિષાસુરના મહાબળવાન સેનાપતિઓ વચ્ચેનું ભયાનક યુદ્ધ. જાણો કેવી રીતે મા શક્તિએ અહંકાર અને ક્રોધના પ્રતીક એવા બાષ્કલ અને દુર્મુખનો નાશ કર્યો. આધ્યાત્મિક રહસ્યો અને યુદ્ધના આ અદભુત વર્ણન માટે અત્યારે જ Subscribe કરો!#MarmNiVaat #DeviBhagvat #Mahalakshmi #Mahishasura #AncientWisdom #SpiritualWarfare #GoddessDurga #Ahamkara #SuccessStrategy #SanatanDharma | — | ||||||
| 3/29/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 12 (સિંહ ગર્જના અને પાડાની બુદ્ધિ: વિનાશનું વિષચક્ર!) | શું તમારો અહંકાર તમને સત્ય જોતા રોકે છે? 😱 આજના એપિસોડમાં જુઓ દેવી અને મહિષાસુરના મંત્રી તામ્ર વચ્ચેનો ભયાનક સંવાદ. જાણો કેવી રીતે દેવીના એક જ નાદથી દાનવોમાં ફફડાટ મચી ગયો અને મહિષાસુરની સભામાં કેવા પ્રકારના 'વિષૈલા' મંત્રીઓ હતા જેણે તેનો વિનાશ નોતર્યો. અત્યારે જ Subscribe કરો અને જાણો લીડરશિપના પૌરાણિક રહસ્યો!#DeviBhagvat #MarmNiVaat #GujaratiPodcast #Mahishasura #LeadershipStrategy #SpiritualGrowth #AncientWisdom #Shakti #VictoryOfTruth #Karma | — | ||||||
| 3/22/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 11 (વિનાશ કાળે વિપરીત બુદ્ધિ: અહંકાર અને ખુશામતખોરોનું વિષચક્ર) | જ્યારે રાજાની આસપાસ માત્ર 'હા જી, હા' કહેનારા હોય ત્યારે પતન નિશ્ચિત છે! 😱 આજના આ વિશેષ એપિસોડમાં જુઓ કેવી રીતે મહિષાસુરના મંત્રીઓએ તેને સર્વનાશ તરફ ધકેલ્યો. કાસાન્દ્રાની ગ્રીક કથા અને પ્રાચીન રાજનીતિના એ ગૂઢ રહસ્યો જાણવા માટે આ વિડિયો અંત સુધી જુઓ. અત્યારે જ Subscribe કરો!#DeviBhagvat #MarmNiVaat #GujaratiPodcast #Mahishasura #PsychologyOfPower #CassandraCurse #AncientWisdom #SuccessStrategy #SpiritualGrowth #SanatanDharma | — | ||||||
| 3/15/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 10 | શું અહંકાર સત્યને ગળી શકે? 😱 આજના એપિસોડમાં જુઓ દેવી મહાલક્ષ્મી અને મહિષાસુરના દૂત વચ્ચેનો ભયાનક સંવાદ. જ્યારે દેવીએ આપ્યું પાતાળમાં જવાનું અલ્ટીમેટમ, ત્યારે કેમ ધ્રૂજી ઉઠ્યું દાનવનું સૈન્ય? કાળ અને સમયના મહત્વને સમજવા માટે આ વિડિયો અંત સુધી જુઓ. અત્યારે જ Subscribe કરો અને આધ્યાત્મિક રહસ્યો જાણો! #MarmNiVaat #DeviBhagvat #Mahishasura | — | ||||||
| 3/8/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 9 (દેવોના અમોઘ શસ્ત્રો અને માનું અટ્ટહાસ્ય!) | જ્યારે આખું બ્રહ્માંડ એક નારીને સજ્જ કરે, ત્યારે કેવો ચમત્કાર થાય? 😱 જાણો કેમ મહિષાસુર દેવીના કાળમુખા રૂપમાં પણ મોહિત થયો અને અટ્ટહાસ્યના નાદથી પૃથ્વી કેમ ધ્રૂજી ઉઠી. તમારી અંદરની શક્તિને જગાડવા અત્યારે જ Subscribe કરો!#Mahishasura #DeviPower #EgoDeath #SpiritualParadox #MarmNiVaat #GujaratiMotivation #AncientWisdom #Maya #Dharma #SuccessTips | — | ||||||
| 3/1/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 8 (દેવોના તેજમાંથી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય) | જ્યારે બ્રહ્માંડના રક્ષકો મહિષાસુર સામે હારી ગયા, ત્યારે કયું અદભુત તેજ પ્રગટ્યું? 😱 જાણો કેવી રીતે ત્રિદેવોએ પોતાના અહંકાર ત્યજીને અઢાર ભુજાધારી મહાલક્ષ્મીને જન્મ આપ્યો. તમારી આંતરિક શક્તિને જગાડવા માટે આ વિડિયો અંત સુધી જુઓ! #DeviBhagvat #Mahalakshmi #Vaikuntha #MarmNiVaat#SpiritualAwakening #GoddessPower #AncientSecrets #Unity #Karma #SanatanDharma | — | ||||||
| 2/22/26 | ![]() Devi Bhagvat Skandh 6 Adhyay 7 | શું સાક્ષાત્ વિષ્ણુ અને શિવ પણ યુદ્ધ હારી શકે? 😱 જાણો કેમ મહિષાસુરે ઇન્દ્રના સિંહાસન પર કબજો કર્યો અને દેવતાઓ ૧૦૦ વર્ષ સુધી ગુફાઓમાં કેમ રઝળ્યા. અહંકારના પતન અને આદ્યશક્તિના પ્રાગટ્યની આ આઘાતજનક કથા જોવા અત્યારે જ Subscribe કરો! #DeviBhagvat #Mahishasura #VishnuDefeat #ShivaRetreat #MarmNiVaat #SpiritualAwakening #GujaratiPodcast #AncientMysteries #EgoDissolution #AdiShakti | — | ||||||
| 2/15/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 6 | જ્યારે મહિષાસુરે કરોડો પાડાઓની માયા રચી, ત્યારે સાક્ષાત્ દેવો પણ ભયભીત થઈ ગયા! જાણો કેવી રીતે આ માયા આજના Deepfakes જેવી છે અને પચાસ દિવસ ચાલેલા અંધકાસુર સાથેના યુદ્ધનું રહસ્ય. સદ્દગુરુના જ્ઞાનથી માયાના જાળા તોડવા અત્યારે જ Subscribe કરો. | — | ||||||
| 2/8/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 5 | મહિષાસુર સામે લડવા માટે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક થયા, ત્યારે કેવું ભયાનક યુદ્ધ ખેલાયું?. આ એપિસોડમાં જાણો ઇન્દ્ર અને જયંતનું પરાક્રમ અને ગુરુ બૃહસ્પતિએ આપેલું 'ભાગ્ય'નું સૌથી મોટું સત્ય. | — | ||||||
| 2/1/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 4 | આજના એપિસોડમાં સાંભળો દેવરાજ ઇન્દ્રના મનોસંઘર્ષની કથા. જ્યારે મહિષાસુરની વિશાળ સેના સ્વર્ગ પર આક્રમણ કરવા તૈયાર હોય છે, ત્યારે ઇન્દ્રના મનમાં ઉઠતા ભય અને શંકાઓનું નિવારણ દેવગુરુ બૃહસ્પતિ કેવી રીતે કરે છે? પ્રારબ્ધ એટલે કે નસીબ અને પુરુષાર્થ એટલે કે મહેનત - આ બંને પૈકી કોણ મોટું છે? શું આપણે માત્ર નસીબના ભરોસે બેસી રહેવું જોઈએ? બૃહસ્પતિ દ્વારા આપવામાં આવેલો આત્મા અને શરીરનો ભેદ આપણને જીવનની કોઈપણ મુસીબતમાં સ્થિર રહેતા શીખવે છે. સાંભળો, સમજો અને તમારા જીવનમાં ઉતારો આ અમૃત જ્ઞાન.#GujaratiPodcast #BhagavatPuran #SpiritualGrowth #Wisdom #IndraDev #Mahishasura #LifeStrategy #SuccessMindset #Dharma #VedicWisdom | — | ||||||
| 1/25/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 3 | શું સત્તાના નશામાં કોઈ દેવરાજ ઇન્દ્રને પણ 'અહલ્યાનો જાર' કહીને અપમાનિત કરી શકે? જાણો મહિષાસુરના અહંકાર અને ઇન્દ્રના વળતા પ્રહારની એ રોમાંચક કથા, જેમાં એક 'પાડા' અને 'દેવ' વચ્ચેનું વાક-યુદ્ધ મહાભયંકર સંગ્રામનું કારણ બન્યું! અહંકાર કેવી રીતે વિનાશ નોતરે છે, તે જાણવા આ વીડિયો ચૂકશો નહીં.#DeviBhagvat #IndraDev #Mahishasura #Ahalya #GujaratiPodcast #BhagvatpuranMarmnivaat #SanatanDharma #EgoDeath #Mythology #WarMode #Shakti #Puranas | — | ||||||
| 1/18/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 2 | શું એક ક્ષણની વાસના આખા બ્રહ્માંડનો વિનાશ નોતરી શકે? જાણો મહિષાસુરના જન્મનું એ આઘાતજનક રહસ્ય, જે અહંકાર, અતાર્કિક વરદાન અને એક પશુ પ્રત્યેના મોહ સાથે જોડાયેલું છે. દેવી ભાગવતનો આ અધ્યાય તમારા રૂંવાડા ઉભા કરી દેશે અને તમને અહંકારના પતનનું જીવંત દર્શન કરાવશે! | — | ||||||
| 1/11/26 | ![]() Devi Bhagvat Skandh 5 Adhyay 1 | શું સાક્ષાત્ ભગવાન પણ માયાના જાળામાં ફસાઈ શકે? આ આઘાતજનક અધ્યાયમાં જાણો કે કેમ વિષ્ણુએ રુદ્રની આરાધના કરવી પડી અને કેવી રીતે 'અહંકાર' બ્રહ્માંડના સંચાલકોને પણ ગર્ભવાસનું કષ્ટ આપે છે—એવું સત્ય જે તમને સ્તબ્ધ કરી દેશે! | — | ||||||
| 1/4/26 | ![]() Devi Bhagvat Skandh 4 Adhyay 25 | શું સાક્ષાત્ ભગવાન પણ માયાના શિકાર બની શકે? જાણો કેમ શ્રીકૃષ્ણને પુત્રપ્રાપ્તિ માટે શિવજીની કઠોર સાધના કરવી પડી અને માતા પાર્વતીએ આપેલી એ ભયાનક ભવિષ્યવાણી વિશે, જેણે સમગ્ર યદુકુળનો અંત નિશ્ચિત કર્યો. | — | ||||||
Showing 25 of 483
Pitch Fit is a Pro feature
See how bookable this show is for guests, which brands already advertise, the per-episode ad value, and the best-fit guest and sponsor profile. The numbers are blurred on the free plan.
How readily this show books outside guests like you.
How proven this show is for host-read sponsorships.
For Guests
ProFor Advertisers
ProUpgrade to Pro to unlock guest cadence, sponsor categories, fit scores, and per-episode ad value for this show.
Chart Positions
3 placements across 3 markets.
Chart Positions
3 placements across 3 markets.
